good morning

2
2206

જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી
ન શકે અને જે મનથી ભાંગેલા હોય
એને કોઈ દવા બચાવી ન શકે.
“સમય “દરેક “સમય” ને બદલી નાખે છે
ફક્ત “સમય” ને “સમય” આપો…

💥 Good Morning 💥

💥 Have a good day 💥


જીવનમાં જ્યારે ખરાબ તબક્કા માંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે ક્યાં છે ઈશ્વર…?
ત્યારે યાદ રાખવું કે પરિક્ષા દરમ્યાન શિક્ષક
હંમેશા ચૂપ જ રહે છે.
🌹સુપ્રભાત🌹
🌴Good mornimg🌴


હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે.
સાહેબ
ક્યાંક વાંચ્યું કે..
હારેલા માણસ નો હસતો ચહેરો ,
જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે
🌻 🌹 good morning 🌹 🌻


વહેવારે લાખો રૂપિયા લેજો
પણ મફતનો ૧ રૂપિયો પણ ના લેતા સાહેબ
કારણ કે સાડા પાચ ફૂટ ની કાયામાં
અઢી ઈચ ના નાકની જ કીમત છે
💐💐શુભ સવાર💐💐


🌻☘🌷☘🌹🌻🌹☘🌷☘🌻
જીવનમાં જ્યારે ખરાબ તબક્કા માંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે ક્યાં છે ઈશ્વર…?
ત્યારે યાદ રાખવું કે પરિક્ષા દરમ્યાન શિક્ષક
હંમેશા ચૂપ જ રહે છે.
🌹સુપ્રભાત🌹


हँसता हुआ मन और
हँसता हुआ चेहरा
यही सच्ची संपति है….!!
🌹 सुप्रभात 🌹


નવુ કોઇ ના મળે તો ચાલશે,
પરંતુ મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો…
જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે.
🍁good morning 🍁


સંબંધોમાં વધારે નહીં પણ બે ચાર જગ્યા એવી રાખવી …
સાહેબ
જ્યાં કોઈ હિસાબ ન હોય,
ફક્ત વહેંચ્યાનો આનંદ હોય.
💝શુભ સવાર..
🌹 RADHE RADHE 🌹


✍🏻किसी ने गौतम बुद्ध से पूछा,”
आप बड़े है फिर भी निचे बैठते है”
बहुत ही खूबसूरत जवाब दिया..
“निचे बैठने वाला इंसान कभी गिरता नहीं..”|।
🙏 सुप्रभात 🙏


Good Morning
👌👌👌👌👌👌👌👌
તમે જે આંનદ કરો છો . . .
તેની પાછળ કોઈની દુવા છે . . .
બાકી તકલીફ તો રામને પણ પડી હતી . . .
નસીબ જયારે સાથ છોડે છે ને . . .
ત્યારે જ સંબંધો હાથ જોડે છે . . .

🌿🌿🌿🌿🌿🌿🌿🌿
મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો….
સમજવું કે દિવસ સુધરી ગયો છે.
🙏 सुप्रभात🙏 🌹


मुश्किल वक़्त का सबसे बड़ा सहारा है
“” उम्मीद “”
जो एक प्यारी सी मुस्कान देकर कानों में धीरे से कहती है ,
“सब अच्छा होगा”
🌹 शुभप्रभात।🌹


હૃદય થી સાફ રહેશો તો,
કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી
સુ= *વિચારો છો તે મહત્વનું છે
💐 Beautiful morning 💐


સફળ માણસ એજ છે,
જે તૂટેલા ને બનાવી જાણે અને રૂઠેલાં ને મનાવી જાણે…..
લાંબી જીભ અને લાંબો દોરો
હંમેશા વધારે ગુંચવાઈ જાય….
Good morning


સંબંધ ગમે એવો હોય
તે ક્યારેય ભુલાતો નથી
વાતોથી બંધ થાય તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં રહે.
👏 Good morning 👏


સફળ માણસ એજ છે,
જે તૂટેલા ને બનાવી જાણે અને રૂઠેલાં ને મનાવી જાણે…..
લાંબી જીભ અને લાંબો દોરો
હંમેશા વધારે ગુંચવાઈ જાય…
Good morning


👉🏻ખુબ જ સરસ વીધાન
ના સમજાય તો બે વાર વાંચજો
|| માનવી બહુ સ્વાથિઁ છે સાહેબ …પસંદ કરે તો અવગુણ જોતો નથી
અને નફરત કરે તો ગુણ જોતો નથી….
શુભ સવાર
👣 જય શ્રી કૃષ્ણ 👣


બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!
“એક”‘
જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!
.અને.
જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!
🙏good morning🙏


તળાવ એકજ હોઈ છે…
જેમાં હંસ મોતી શોધે છે…
અને બગલો માછલી શોધે છે…
ફક્ત, વિચાર વિચારમાં ફરક છે…
તમારા વિચાર જ છે જે તમને આગળ લઈ જાય છે…
GOOD MORNING
Have a NYC day


જીદંગી ના અમુક વણાંક એવા હોય છે
જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી.
દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ,
જીત ના બેજ માર્ગ છે.
“ખમીજાવ”
કા
“નમીજાવ”…..
💐 Good morning 💐


💐 ….Nice Line…. 💐
पृथ्वी पर कोई भी व्यक्ति ऐसा नहीं है” “जिसको समस्या न हो”
💥 “और” 💥
“पृथ्वी पर कोई समस्या ऐसी नहीं है” “जिसका कोई समाधान न हो…👍👍
मंजिल चाहें कितनी भी ऊँची क्यों न हो,
रास्ते हमेशा पैरों के नीचे ही होते है।👢
🌹 Good morning 🌹


🍃💞🍃” હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ….
એક સંબંધ ઈમાનદારીથી નિભાવવો એ ખૂબ મોટી વાત છે !!”… 🍃💞🍃
Good morning 😊❣
Have a beautiful day


ऐसे जियो कि अपने
आप को पसंद आ सको !
दुनिया वालों की पसंद तो
पल भर में बदल जाती है!!!
💞 सुप्रभात 💞


આ દુનિયા કહે છે કે
કોઈ એક ના જવાથી આપણી જિંદગી
રોકાઇ નથી જતી

પણ આ કોઈને નથી ખબર કૅ
લાખો લોકો મળી જાય તો પણ
કોઈ એક ની કમી પૂરી નથી થતી…

Jay Shri Krishna
🌹 Good morning 🌹


जिंदगी को खुलकर जीने के लिए
एक छोटा सा उसूल बनाए…….
रोज कुछ अच्छा याद रखें और
कुछ बुरा भूल जाए……

Happy Morning!🌹


દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની “લાયકાત” પ્રમાણે ચમકે છે “ઇચ્છા” પ્રમાણે નહીં.!!
“ઈમેજ” બનાવો
“ઈફેક્ટ” આપમેળે જ પડશે.
Jay shree Krishna

💥 Good Morning 💥


“समय जिसका साथ देता है वो बड़ों बड़ों को मात देता है।”
अमीर के घर पे बैठा ‘कौवा’ भी
सबको ‘मोर’ लगता है ..

और..

गरीब का भूखा बच्चा भी
सबको ‘चोर’ लगता है..😔😔

: इंसान की अच्छाई पर,
सब खामोश रहते हैं…
चर्चा अगर उसकी बुराई पर हो,
तो गूँगे भी बोल पड़ते हैं..!!!

Good morning
Have a good day


દુનિયામાં અગર કોઈ સમયસર આવે
તો તે,
ખુદ “સમય” છે.
પછી તે સારો હોય કે ખરાબ…,
🌹 Good Morning 🌹


સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે…..
ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહિ…..

સુખ સવાર જેવું છે,
માગો તો ન મળે, જાગો તો મળે..

🎄Good morning🎄


સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,
જેની આમ કોઇ કિંમત નથી, પણ
તે જેની સાથે જોડાય જાય છે તેની કિંમત વધી જાય છે…..
🌹 ગુડ મોંનિઁગ 🌹
!!जय श्रीकृष्ण!!
!! Զเधे Զเधे !!


લાખો, કરોડો લોકો વચ્ચેથી કિસ્મતથી મળ્યા છો..
સાહેબ,
ભૂલ હોય તો કહેતા રહેજો..
ન કહો તો માફ કરતા રહેજો..
પણ…સાથે જ…રહેજો…
🌹શુભ સવાર..


અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે…☺
🌹 GOOD MORNING 🌹


વધારે મળે તેને કહેવાય… નસીબ
ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય … કમનસીબ
અને….
કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે ને તેને
કહેવાય… ખુશ નસીબ…

🌹 Good Morning 🌹


दुनियाँ में
सबसे खूबसूरत है वह रिश्ता, जिसमें…
प्यार ” के साथ ” आपसी समझ ” भी हो !✍🏼

💕🌹 Good morning 🌹💞🌹


” जिसे जीना आता है वह बिना किसी सुविधा के भी खुश मिलेगा “
” जिसे जीना नही आता वह सभी सुविधाओ के होते हुए भी दु:खी मिलेगा ”
जिंदगी music player नहीं है जिसमें आप अपनी पसंद के गीत सुन सके
जिंदगी एक रेडियो है उसमें जो भी आ रहा है उसीसे मनोरंजन करें
इसी विचार के साथ सबको प्रणाम ! व्यस्त रहे,मस्त रहे, स्वस्थ रहे।

Hamari or sse

🌹 Good morning 🌹
🌹 beautiful morning 🌹
🌹 lovely morning 🌹

😊😁😄


વધારે મળે તેને કહેવાય… નસીબ
ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય … કમનસીબ
અને…
કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે ને તેને
કહેવાય… ખુશ નસીબ…

🌹 Good Morning 🌹


“સમય” પણ શીખવે છે
અને
“શિક્ષક” પણ શીખવે છે,,

બંને માં ફર્ક ફક્ત એટલો જ છે કે,,,,
“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે…
અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે

🌹 GOOD MORNING 🌹


શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે,
બાકી સમજવા વાળા તો
કોરુ કાગળ
અને
મૌન પણ સમજી જાય છે..
🌞..Good morning..🌞


⏰ ℳ✺₰ηιη₲.. 🔔

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે…સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી…
“એક સરસ વાક્ય”
“આજની સવાર એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ”

⏰ ₲❍❍₫ ℳ✺₰ηιη₲.⏰


“સમય” એ એવી વસ્તુ છે કે
જો ગણે રાખો તો ખુંટે,
જો વાપરો તો વધી પડે,
અને સંઘરો તો નીકળી જાય,
પણ.. જો તેને
સાચવી લ્યો તો તમારો થઈ જાય.

🍁 Good Morning 🍁


જ્યારે સબંધ નવો હોય ત્યારે
લોકો વાત કરવાનું બહાનું શોધે છે
અને જ્યારે એજ સબંધ જૂનો થાય
ત્યારે લોકો દૂર જવાનું બહાનુ શોધે છે

💐💐💐 સુ પ્રભાત 💐💐💐

🙏🙏જય શ્રી ક્રિષ્ના🙏🙏


માણસ ને અભીમાન માં કયારેય પણ
પોતાના માણસો નથી દેખાતા

કારણ કે…..

તમારી છત પર થી દુનીયા ને જોવો
તો તમને
તમારુ જ ઘર ના દેખાય…

🌹₲❍❍₫ ℳ✺₰ηιη₲ 🌹


घर से जब भी बाहर जाये
तो घर में विराजमान अपने प्रभु से जरूर मिलकर जाएं
और
जब लौट कर आए तो उनसे जरूर मिले
क्योंकि
उनको भी आपके घर लौटने का इंतजार रहता है

************** Good morning **************


मजबूत होने मे मज़ा ही तब है
जब सारी दुनिया कमज़ोर कर देने पर तुली हो।
काबिलियत इतनी बढाओ कि
आपको हराने के लिये कोशिशें नही साजिशें करनी पड़ें…॥
सुप्रभात आपका दिन शुभ हो


સંબંધે સંબંધે થોડો ફરક મળશે,
ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે…

નિભાવશો સંબંધ સ્નેહથી….,
તો ક્યાંક લક્ષ્મણ, ક્યાંક સુદામો મળશે…

🔅 સુપ્રભાત 🔅


Radhe🌹 Radhe🌹

સાચી “મુડી” તો
આપણા “સંબંધો” છે,
બાકી “મહેલો”ની “એકલતા”માં,
તો કંઈક “ધુરંધર” રોયા છે,

“માટી” જ આપણને
“જકડી” રાખશે,
બાકી “આરસ” પર તો
😊 ઘણા લોકોને
લપસતા” જોયા છે.”..!!!

🌹 શુભ સવાર 🌹


પ્રગતિ ભલે ધીમી થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે, .

મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ..!!

😘‼ *GooD morning ❤😍


શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે
એક તાપણું જોઇએ…
પણ લાગણી વહેતી રાખવા માટે
એક આપણું જોઇએ…

❣ શુભ સવાર ❣


जीवन में “परेशानिया
चाहे जितनी भी हों,
”चिंता” करने से
और “बड़ी” हो जाती हैं,
”खामोश” होने से
काफी ”कम” हो जाती हैं,
“सब्र” करने से
”खत्म” हो जाती हैं, तथा
परमात्मा का ”शुक्र” करने से
“खुशियों” में बदल जाती हैं

🍃🍃🍃

🌹good morning🌹


🍁🌾🍁🌾🍁🌾🍁🌾

सुबह का प्रणाम
सिर्फ रिवाज़ ही नही
बल्कि
आपकी फिक्र का
एहसास भी है…
रिश्ते जिन्दा रहें
और
यादें भी बनी रहे…

😊😊
Good morning


“नि:स्वार्थ” “कर्म” करते रहो,
जो भी होगा, “अच्छा” हीं होगा!

थोड़ा “late” होगा,
पर “latest” होगा!!

🌹 सुप्रभात 🌹


“टूटी कलम और औरो से जलन,
खुद का भाग्य लिखने नहीं देती !!”

🚩🌅 सुप्रभात 🌅🚩

आपका दिन शुभ व मंगलमय हो

💐💐💐💐💐💐💐💐


વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,
તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે…
શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.
પણ શું મેળવો છો એમાં જ જીવન છે.

¸.•””•.¸

🙏🏻🌞🙏🏻

💐 ​₲๑๑d 💞 ℳ๑®ทïทg​ 💐


કેટલુ સરલ છે આ વાક્યનિંદ્રા એટલે કરેલી ભૂલોની સમાપ્તિ*
અને
સવાર એટલે બાકી રહેલી જીંદગી
નો પહેલો દિવસ.
સફળતા એકદિવસ માં નથી મળતી
પણ…
નક્કી કરી લો તો એકદિવસ જરૂર
મળે છે

💐 ​₲๑๑d 💞 ℳ๑®ทïทg​ 💐


સમય સાથે,
ચાલવુ જરુરી છે…પણ,

એનાથી વધુ જરૂરી છે,
કે…સત્યની સાથે ચાલો,
તો…હંમેશા,
સમય આપની સાથે ચાલશે.

🌻Good Morning🌻સાચા સંબંધો તો મુશ્કેલીઓ માં બને છે..
સાહેબ.
બાકી જલસા હોઈ ત્યારે તો આખું જગત બાજુ મા જ મળે છે…

Good Morning

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here